Home Loan Subsidy: હોમ લોન લેનારા માટે મોટી રાહત, હવે ₹9 લાખના લોન પર મળશે સરકારી સબસિડી
Home Loan Subsidy – ઘર ખરીદવા ઈચ્છતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે એક આનંદદાયક સમાચાર છે. કેન્દ્ર સરકારે ફરીથી હાઉસિંગ લોન પર સબસિડી યોજનાની જાહેરાત કરી છે, જેમાં હવે ₹9 લાખ સુધીના લોન પર મોટી સબસિડી આપવામાં આવશે. શું છે યોજનાનું નામ? આ યોજના પીએમ આવાસ યોજના – શહેરી (PMAY-Urban) હેઠળ ચાલુ કરવામાં આવી … Read more