પીએમ માતૃ વંદના યોજના (PMMVY): ગર્ભવતી મહિલાઓને મળશે ₹10,000ની આર્થિક સહાય, જાણો કેવી રીતે મેળવી શકાય લાભ
દેશની ગર્ભવતી મહિલાઓ માટે કેન્દ્ર સરકારે ચાલું કરી છે ખાસ યોજના – પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY). આ યોજના હેઠળ પ્રાથમિક સ્તરે પોષણ અને આરોગ્ય માટે ₹10,000 સુધીની રોકડ સહાય આપવામાં આવે છે, જે સીધા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર થાય છે. કોણ મેળવી શકે છે લાભ? કેટલી અને ક્યારે મળે છે રકમ? PMMVY હેઠળ ₹10,000 રકમ … Read more