31 માર્ચ સુધીનો રોકાણનો સારો મોકો, મેળવો 7.75% વ્યાજ | SBI Amrit Vrishti Yojana
SBI Amrit Vrishti Yojana: SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તેના ગ્રાહકો માટે એક અનોખી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના લઈને આવી છે, જેનું નામ છે ‘અમૃત વૃષ્ટિ યોજના’. આ યોજના ખાસ કરીને 444 દિવસના સમયગાળા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને રોકાણકારોને આકર્ષક વ્યાજ દરો પ્રદાન કરે છે. જો તમે સુરક્ષિત અને નિશ્ચિત વળતર સાથેનું રોકાણ … Read more