Vidya Lakshmi Yojana: હવે પૈસાની અછત શિક્ષણમાં અવરોધ નહીં બની શકે, શિક્ષણ માટેની લોન મેળવવી હવે સાવ સરળ!
ગુજરાતમાં ઘણી બધી નાની નાની પરિસ્થિતિઓ બાળકોના સપનાને અધૂરું રાખે છે. અમુક બાળકોમાં ટેલેન્ટ હોવા છતાં, ફક્ત પૈસાની અછતને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. પણ Vidya Lakshmi Yojana દ્વારા હવે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ લઈ શકશે. આ યોજના શિક્ષણ માટે લોનની વ્યવસ્થા કરી છે, જે સરકાર દ્વારા સપોર્ટેડ છે અને સ્ટુડન્ટ્સ … Read more