EPFO 3.0 લોંચ: PF એકાઉન્ટધારકો માટે ખુશખબર… હવે મળશે ATM કાર્ડ, મોબાઇલ એપ અને સીધો વિથડ્રૉ વિકલ્પ

EPFO 3.0

EPFO (Employees’ Provident Fund Organisation) ના કરોડો એકાઉન્ટધારકો માટે આવી છે એક મોટી ખુશખબર. EPFO હવે આગામી દિવસોમાં EPFO 3.0 પ્લેટફોર્મ લોંચ કરવા જઈ રહી છે. આ નવી સેવા દ્વારા PF સાથે સંબંધિત દરેક કામગીરી વધુ ડિજિટલ અને સરળ બની જશે. શું હશે EPFO 3.0 ના મુખ્ય ફીચર્સ? સુવિધા વર્ણન ATM કાર્ડ જેવી સુવિધા PF … Read more