મુખ્યમંત્રી કન્યાદાન યોજના, દીકરીના લગ્ન માટે મેળવો ₹51,000ની સહાય | Mukhyamantri Kanyadan Yojana 2025

Mukhyamantri Kanyadan Yojana 2025, મુખ્યમંત્રી કન્યાદાન યોજના

Mukhyamantri Kanyadan Yojana 2025: આપણા સમાજમાં દીકરીઓના લગ્ન સમયે અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી કન્યાદાન યોજના’ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને દીકરીના લગ્ન માટે ₹51,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી કન્યાદાન યોજના આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા … Read more