બેંગલુરુના યુવકના ખાતામાં ભૂલથી આવ્યા ₹50,000, 2 વર્ષ બાદ બની ગઈ યુવતીના સપનાની ચાવી!

Bengaluru Viral Story: બેંગલુરુના યુવકના ખાતામાં ભૂલથી જમા થયેલા ₹50,000 રૂપીયા બે વર્ષ પછી એક યુવતીને 97% માર્ક્સ લાવવા માટે બન્યા સહાયક. ઈન્ટરનેટ પર લોકો વચ્ચે ભિન્ન મત. બેંગલુરુના એક લ્હાણા બનાવે દિલ જીતી લીધું અત્યારના સમયમાં જ્યાં પૈસા માટે લડાઇ સામાન્ય બની ગઈ છે, ત્યાં બેંગલુરુના એક યુવકની નમ્રતા અને ઈમાનદારી ઇન્ટરનેટ પર ચર્ચાનો … Read more