GSRTC Online Concession Bus Pass: એસ.ટી ડેપોની લાઈનમાં ઊભા રહીને થાકી જાઓ છો? હવે ઘરે બેઠા જ બસ પાસ મેળવો
ગુજરાત રાજ્યના નાગરીકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ ઉપયોગી સુવિધા શરૂ થઈ ગઈ છે! હવે તમારે એસ.ટી ડેપો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. GSRTC Online Concession Bus Pass હવે તમે ઘરે બેઠા ફક્ત ઓનલાઈન મેળવાવી શકો છો! આ ઓનલાઈન બસ પાસ સુવિધા તમારા સમય અને મહેનત બંને બચાવશે. તો ચાલો, જાણીએ કે … Read more