પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)
ભારતના મત્સ્ય ઉદ્યોગને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, મત્સ્ય ઉત્પાદન વધારવા અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રોજગારીના નવા અવસરો પ્રદાન કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSYનો મુખ્ય હેતુ જળાશયોમાં મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપીને આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ … Read more