‘મન ફાવે ત્યાં મુસાફરી કરો’ યોજના: ગુજરાતમાં સસ્તી અને અનલિમિટેડ મુસાફરીની તક

ગુજરાત સરકાર દ્વારા 1 માર્ચ, 2006થી શરૂ કરવામાં આવેલી ‘મન ફાવે ત્યાં મુસાફરી કરો’ યોજના રાજ્યના નાગરિકોને ઐતિહાસિક, ધાર્મિક અને ઔદ્યોગિક સ્થળોની મુલાકાત સસ્તા ભાડે કરવાની તક આપે છે. આ યોજના હેઠળ, પ્રવાસીઓ 7 અથવા 4 દિવસના પાસ મેળવીને ગુજરાતની હદમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. ‘મન ફાવે ત્યાં મુસાફરી કરો’ યોજના શું છે? … Read more