સચિનને BCCI તરફથી મળે છે જેટલું પેન્શન, એટલો તો સરકારી કર્મચારી નું વાર્ષિક પેકેજ નથી

BCCI Sachin Pension

ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર cricketમાંથી નિવૃત્તિ બાદ પણ ચર્ચામાં રહે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને BCCI તરફથી દર મહિને પેન્શન પણ મળે છે? આ રકમ એટલી મોટી છે કે ઘણી સરકારી નોકરીઓના પગારથી પણ વધુ ગણાય છે. કેટલું છે સચિનનું માસિક પેન્શન? મળતી માહિતી મુજબ, BCCI દ્વારા સચિન તેંડુલકરને દર મહિને … Read more