Petrol Diesel Crisis: પાકિસ્તાન તણાવ વચ્ચે પેટ્રોલ-ડિઝલની અફવાઓ પર ઇન્ડિયન ઓઇલનો મોટો ખુલાસો!
Petrol Diesel Crisis: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે પેટ્રોલ-ડિઝલની અફવાઓ પર Indian Oil Corporation એ મોટું નિવેદન આપ્યું છે. જાણો સંપૂર્ણ સત્ય અને સરકારની સ્પષ્ટતા. પાકિસ્તાન સાથે વધતા તણાવના કારણે ઇંધણની અછત અંગેની અફવાઓ આખા દેશમાં ફેલાઈ રહી છે. જોકે, આ વચ્ચે Indian Oil Corporation (IOC) એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પેટ્રોલ અને ડિઝલનો પૂરતો … Read more