IPL 2025: સાત ટીમો વચ્ચે ટોપ-4 માટે જબરદસ્ત જંગ, જાણો લાંબા વિરામ પછીના મેચ ટાઈમ ટેબલ અને પ્લેઓફનું સમીકરણ

IPL New Time Table

IPL 2025 હવે પોતાના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યો છે. લાંબા વિરામ પછી હવે મેચો ફરી શરૂ થવા જઈ રહી છે અને સાત ટીમો વચ્ચે ટોપ-4 માં સ્થાન મેળવવા માટે તીવ્ર સ્પર્ધા છે. દરેક મેચ હવે ટીમ માટે નોકઆઉટ સમાન છે. જો એક પણ મેચ હાથમાંથી જાય, તો પ્લેઓફનું સપનું તૂટી શકે છે. કેટલાં ટીમો ટોપ-4 … Read more