સિલિન્ડર થયું સસ્તુ! જાણો તમારાં શહેરનો નવો ભાવ – LPG Gas Cylinder Price

LPG Gas Cylinder Price

LPG ગેસ સિલિન્ડર વાપરતાં લાખો ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે. સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો છે. હવે દેશભરના નગરોમાં અને શહેરોમાં નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે. LPG Gas Cylinder Price હાલના અપડેટ મુજબ, ઘરેલુ ઉપયોગ માટેના Gas Cylinder ના ભાવમાં આશરે ₹50 થી ₹75 સુધીનો ઘટાડો થયો છે. તમારા શહેર મુજબ ભાવમાં … Read more