પોસ્ટ ઓફિસ MIS યોજના: એકવાર રોકાણ કરો અને દરેક મહિને કમાણી મેળવો, હવે ડાકઘર ખાતે ખોલાવો ખાતું
જો તમે સ્થિર અને નિશ્ચિત આવક શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની MIS (મંથલી ઈન્કમ સ્કીમ) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના હેઠળ એકવાર રોકાણ કરીને તમે દર મહિને નક્કી થયેલી રકમ તરીકે વ્યાજ મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ MIS સ્કીમ શું છે? મંથલી ઈન્કમ સ્કીમ (MIS) એ એક લોકપ્રિય બચત … Read more