EPFO Update: રકમ ઉપાડવા માટે Form 31, 19, 10C અને 10D નો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો વિગતવાર માહિતી

EPF Update

EPFO Update (Employees’ Provident Fund Organisation) દ્વારા PF ઉપાડવા માટે વિવિધ પ્રકારના ફોર્મ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે કઈ પરિસ્થિતિમાં કયું ફોર્મ ભરવું જોઈએ. આજે આપણે જાણીશું કે Form 31, 19, 10C અને 10Dનો ઉપયોગ ક્યારે અને કેમ થાય છે. EPFO Update Form 19 – Final PF Withdrawal જો … Read more