DA Payment Update: 18 મહિનાનું બાકી અરિયર હવે 4 હપ્તામાં મળશે, જાણો વિગતવાર રીલીઝ શિડ્યુલ

DA Arrears 4

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક રાહતભર્યા સમાચાર છે. કોરોના દરમિયાન રોકાયેલું 18 મહિનાનું DA (મહેંગાઈ ભથ્થું) અરિયર હવે ચુકવવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. સરકારના આ નિર્ણયથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે. કેટલાં હપ્તામાં મળશે DA અરિયર? સરકારએ નિર્ણય કર્યો છે કે કુલ 18 મહિનાનું રોકાયેલું DA અરિયર 4 હપ્તામાં ચૂકવવામાં આવશે. કેટલો … Read more