PM Awas Yojana Gramin 2025: મફતમાં મકાન મેળવવા જલદી કરો અરજી, નહીં તો ચૂકી જશો!
ભારત સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામિણ (PM Awas Yojana Gramin 2025) હેઠળ, દરેક ગ્રામિણ પરિવારને પક્કા ઘર પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે. હાલમાં, આ યોજનાનો નવો સર્વે શરૂ થયો છે, જેનાથી વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ આવાસ મળી શકે. PM Awas Yojana Gramin 2025 PMAY-G એ 2016માં શરૂ થયેલી એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ 2029 સુધીમાં … Read more