Post Office RD Schemeમાં ₹1400 મહિને જમા કરશો તો મેચ્યુરિટી પર કેટલો ફંડ મળશે?
Post Office RD Scheme – જો તમે દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે સારો ફંડ બનાવવાની યોજના ધરાવો છો, તો પોસ્ટ ઓફિસની RD (Recurring Deposit) યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજનામાં દર મહિને નક્કી રકમ જમા કરીને 5 વર્ષમાં એક મોટો ફંડ ઊભો કરી શકાય છે. RD Yojana શું છે? … Read more