રોકાણ કરો પોસ્ટ ઓફિસની આ 5 બચત યોજનામાં, મળશે બેંક FD કરતા વધુ વ્યાજ – Post Office Saving Schemes

Post Office 5 scheme

Post Office Saving Schemes: જો તમે નિશ્ચિત અને સુરક્ષિત આવક શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આજે અમે એવી 5 યોજનાઓ જણાવી રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે બેંક FD કરતાં વધુ વ્યાજ મેળવી શકો છો. 1. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (TD) 2. પોસ્ટ ઓફિસ મન્થલી … Read more