સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી: 8મા પગાર આયોગ પર કામ શરૂ, પગારમાં 35% વધારો – 8th Pay Commission

8th Pay Commission

સરકારી કર્મચારીઓ માટે એક મોટા આનંદના સમાચાર આવ્યા છે! 8મા પગાર આયોગ (8th Pay Commission) પર કામ શરૂ થઈ ગયું છે, અને જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારી કર્મચારીઓની પગારમાં 35% સુધી વધારો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દરેક દસ વર્ષ પછી પગાર આયોગની રચના કરે છે, અને હવે 7મા પગાર આયોગની અમલવારી બાદ, 8મા પગાર … Read more