PF Balance Check કરવું હવે થયું વધુ સરળ, હવે મિસ્ડ કોલ કે SMSથી જાણો ખાતાની જાણકારી

PF Balance Check

PF Balance Check – હવે તમારા EPF (Employees’ Provident Fund) ખાતામાં કેટલો બેલેન્સ છે તે જાણવા માટે લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નથી. EPFOએ એવી સુવિધાઓ આપી છે કે તમે હવે માત્ર મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તમારું PF બેલેન્સ સરળતાથી જાણી શકો છો. PF બેલેન્સ મિસ્ડ કોલથી કેવી રીતે ચેક કરશો? (PF Balance Check) નૉંધ: … Read more