Solar Rooftop Subsidy Yojana: ફક્ત એક ફોર્મ ભરો અને મેળવો લાખોની સબસિડી, સોલાર યોજના હવે શરૂ

Solar Rooftop Subsidy Yojana

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સોલર રૂફટોપ સબસિડી યોજના હેઠળ હવે નવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. જો તમે તમારા ઘરના છાપરે સોલર પેનલ લગાવા માંગો છો, તો આ સહાયથી તમે મોટી રકમ બચાવી શકો છો. કેટલી મળે છે સબસિડી? કોણ મેળવી શકે છે લાભ? અરજી કેવી રીતે કરવી? શું છે યોજનાનો હેતુ? … Read more