₹5,000 થી શરૂ કરો Sukanya Samriddhi Yojana અને તમારી દીકરી માટે મેળવો લાખોનો ફંડ!
Sukanya Samriddhi Yojana: દરેક માતા-પિતાને ઇચ્છા હોય છે કે તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હોય. ખાસ કરીને શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે યોગ્ય પ્લાનિંગ જરૂરી છે. એ માટે ભારત સરકારે શરૂ કરી છે Sukanya Samriddhi Yojana (SSY) – એક એવી સ્કીમ જ્યાં માત્ર ₹5,000થી રોકાણ શરૂ કરી તમે ભવિષ્યમાં દીકરીને આપી શકો છો લાખો રૂપિયાનું ભંડોળ. … Read more