Sukanya Samriddhi Yojana: ₹250 થી ₹12,000 જમા કરીને મેળવો ₹66 લાખનું મોટું રિટર્ન!
સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે Sukanya Samriddhi Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર ₹250થી શરૂ કરીને મહિના મુજબ રોકાણ કરીને ₹66 લાખ જેટલો મોટો રિટર્ન મેળવી શકાય છે. આજકાલ માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત રહે છે, ખાસ કરીને દીકરીઓ માટે શ્રેષ્ઠ યોજના શોધી રહ્યા હોય તો Sukanya Samriddhi Yojana … Read more