Ration Scheme Update: રેશન કાર્ડ ધારકો માટે મોટી રાહત, હવે એકસાથે મળશે ત્રણ મહિના નું રેશન
Ration Scheme Update – રેશન કાર્ડ ધરાવતા નાગરિકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાભાર્થીઓને દર મહિને રેશન લેવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે હવે ત્રણ મહિના નું રેશન એક સાથે આપવામાં આવશે. આ નવા નિર્ણયથી કરોડો પરિવારોએ સમય અને મહેનત બંને બચાવી શકશે. શું છે નવો … Read more