ભારત સરકાર મેહંદ્ર સિંહ ધોનીના સન્માનમાં ₹7 નો નવો સિક્કો જારી કરશે? જાણો વાઇરલ દાવાનું સત્ય!
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થયો છે કે ભારત સરકાર મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં ₹7 નો નવો સિક્કો બહાર પાડવા જઈ રહી છે. આ સમાચાર જાણીને ધોનીના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.પરંતુ શું આ દાવો સાચો છે? કે પછી ફક્ત એક રુમર છે? ચાલો, અમે તમને સાચી હકીકત જણાવીએ! ભારત સરકાર ધોની … Read more