Voter Card Apply Process 2025: હવે 18 વર્ષથી ઓછા વયના લોકો પણ બનાવી શકશે મતદાર કાર્ડ
જો તમારે Voter ID Card બનાવવા માટે 18 વર્ષની ઉંમર સુધી રાહ જોવી પડતી હોય, તો હવે એ ભૂતકાળની વાત છે! 2025માં નવા નિયમો અનુસાર, 17 વર્ષના યુવાનો પણ વોટર કાર્ડ માટે અરજી કરી શકે છે. આ સંશોધન દ્વારા, યુવા પેઢીને વધુ હકારાત્મક મતાધિકાર મળે અને લોકો વધુ જાગૃત મતદાર બને, તે સરકારનું લક્ષ્ય છે. … Read more