Waiting Ticket New Rules 2025: રેલવેએ નવા વેટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યા છે, જાણો હવે કેવી રીતે થશે ટિકિટ કન્ફર્મ!
ભારતીય રેલવેમાં મુસાફરો માટે એક મોટી ખુશખબર આવી છે! 2025 માં ભારતીય રેલવે એ Waiting Ticket ના નવા નિયમો જાહેર કર્યા છે, જે તમારા સફરના અનુભવને વધુ સરળ અને આરામદાયક બનાવશે. હવે તમને વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આ નવી ગાઈડલાઈન તમારી મુસાફરી માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે, એ વિશે સંપૂર્ણ … Read more