ગુજરાતમાં આફતના સમાચાર: વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની ચેતવણી | Gujarat Rain Alert
Gujarat Rain Alert – ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર હવામાનમાં ભારે પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી આગાહી મુજબ, ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મોસમમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? હવામાન વિભાગ મુજબ, આગામી … Read more